BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચીઝી મેગી રોલ્સ

Photo of CHEESY MAGGIE ROLLS by Krupa Shah at BetterButter
0
1
0(0)
0

ચીઝી મેગી રોલ્સ

Oct-02-2018
Krupa Shah
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી મેગી રોલ્સ રેસીપી વિશે

બટેટા ના પુરાણ માં વચ્ચે ચીઝ નો ટુકડો મૂકી લંબગોળ આકાર આપીને મેગી એની ઉપર લપેટી ને તળિયા છે આ રોલ્સ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 4 બટેટા બાફીને મસળેલા
  2. 1 પેકેટ મેગી આટા નૂડલ્સ
  3. 100 ગ્રામ પનીર મસળેલુ
  4. 1 ડુંગળી જીણી સમારેલી
  5. 1/2 કેપ્સિકમ ઝીણું સમારેલું
  6. 3 લીલા મરચાં જીણા સમારેલાં
  7. 1/2 ચમચી હળદર પાવડર
  8. 1 ચમચી લાલ મરચું પાવડર
  9. 1 ચમચી ચાટ મસાલો
  10. 1 ચમચી કિચન કિંગ મસાલો
  11. સ્વાદ પ્રમાણે મીઠું
  12. 3 ચીઝ ના ક્યુબ્સ 4 ભાગ માં કાપેલાં
  13. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. રોલ્સ બનાવની બધી સામગ્રી (ચીઝ અને નૂડલ્સ સિવાય) એક બાઉલ માં બરાબર મિક્સ કરી લો.
  2. ચીઝ નો ટુકડો વચ્ચે મૂકીને રોલ્સ વાળી લો.
  3. બાફેલી મેગી બધા રોલ્સ ની ફરતે લગાવી લો.
  4. હવે આ રોલ્સ ને ગરમ તેલ માં તળી લો.
  5. ટોમેટો સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર