મગ મખની. | Moong makhani Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  3rd Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Moong makhani by Jhanvi Chandwani at BetterButter
મગ મખની.by Jhanvi Chandwani
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    4

    લોકો

0

0

મગ મખની. વાનગીઓ

મગ મખની. Ingredients to make ( Ingredients to make Moong makhani Recipe in Gujarati )

  • બાફેલા મગ. 1 પ્લેટ
  • જીરું. 1/2 ચમચી
  • હિંગ. 2 ચુંટકી
  • ટામેટા. 2 નાના
  • મીઠું. સ્વાદ પ્રમાણે
  • લીલા મરચાં. 1
  • લાલ મરચું પાવડર. 1/2 ચમચી
  • ગરમ મસાલો. 1/2 ચમચી
  • ઘર નો ગરમ મસાલો. 2 ચુંટકી
  • હળદર. 1/2 ચમચી
  • કસૂરી મેથી. 1/2 ચમચી
  • મલાઈ. 2ચમચી
  • અમુલ બટર. 2 ચમચી
  • તેલ/ઘી. 1 ચમચી
  • પાણી. 1/2 ગ્લાસ
  • લીંબુ. 1
  • ખાંડ. 1 ચમચી

How to make મગ મખની.

  1. એક કઢાઈ માં બટર, તેલ યા ઘી નાખી તેમાં હિંગ અને જીરું નાખવો.
  2. તેમાં ટામેટા પીસીને નાખી
  3. બધા મસાલા નાખવા
  4. મગ નાખી ગુમાવતા રહેવું
  5. પછી પાણી નાખવો
  6. લાસ્ટમાં મલાઈ નાખો
  7. 5 મિનિટ ધીમી આંચે ઢાંકણ લગાવી રાખવો
  8. ખાંડ અનેલીંબુ નો રસ નાખી ગેસ બંધ કરી લો. તૈયાર છે મગ માખની. સવારના ભોજન માં લઇ શકાય. તંદુરી રોટી ની સાથે બહુ મસ્ત લાગે છે.

My Tip:

મગ ની જગ્યાએ કાળી ઉડદ ની દાળ લઈ શકાય..

Reviews for Moong makhani Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો