હોમ પેજ / રેસિપી / મગ મખની.

Photo of Moong makhani by Jhanvi Chandwani at BetterButter
903
4
0.0(0)
0

મગ મખની.

Oct-03-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગ મખની. રેસીપી વિશે

બાફેલા લીલા મગ ની આ દાળ..દાલ મખની ની જેમ બનાવી છે.. લસણ પ્યાજ વગર..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • પંજાબી
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બાફેલા મગ. 1 પ્લેટ
  2. જીરું. 1/2 ચમચી
  3. હિંગ. 2 ચુંટકી
  4. ટામેટા. 2 નાના
  5. મીઠું. સ્વાદ પ્રમાણે
  6. લીલા મરચાં. 1
  7. લાલ મરચું પાવડર. 1/2 ચમચી
  8. ગરમ મસાલો. 1/2 ચમચી
  9. ઘર નો ગરમ મસાલો. 2 ચુંટકી
  10. હળદર. 1/2 ચમચી
  11. કસૂરી મેથી. 1/2 ચમચી
  12. મલાઈ. 2ચમચી
  13. અમુલ બટર. 2 ચમચી
  14. તેલ/ઘી. 1 ચમચી
  15. પાણી. 1/2 ગ્લાસ
  16. લીંબુ. 1
  17. ખાંડ. 1 ચમચી

સૂચનાઓ

  1. એક કઢાઈ માં બટર, તેલ યા ઘી નાખી તેમાં હિંગ અને જીરું નાખવો.
  2. તેમાં ટામેટા પીસીને નાખી
  3. બધા મસાલા નાખવા
  4. મગ નાખી ગુમાવતા રહેવું
  5. પછી પાણી નાખવો
  6. લાસ્ટમાં મલાઈ નાખો
  7. 5 મિનિટ ધીમી આંચે ઢાંકણ લગાવી રાખવો
  8. ખાંડ અનેલીંબુ નો રસ નાખી ગેસ બંધ કરી લો. તૈયાર છે મગ માખની. સવારના ભોજન માં લઇ શકાય. તંદુરી રોટી ની સાથે બહુ મસ્ત લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર