હોમ પેજ / રેસિપી / મેંદુવડા શોટ્સ

Photo of Menduwada Shotss by Nimisha Shah at BetterButter
211
4
0.0(0)
0

મેંદુવડા શોટ્સ

Oct-03-2018
Nimisha Shah
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંદુવડા શોટ્સ રેસીપી વિશે

સાઉથ ઈન્ડિયન રેસીપી, લાઈટ અને ટેસ્ટી

રેસીપી ટૈગ

  • વેજ
  • દક્ષિણ ભારતીય
  • તળવું

સામગ્રી સર્વિંગ: 2

  1. અડદ ની દાળ ૨ વાડકી
  2. આદુ મરચા ની પેસ્ટ ૧ ચમચી
  3. મીઠુ સ્વાદ અનુસાર
  4. તેલ તળવા માટે
  5. તુવેર ની દાળ ૨ વાડકી
  6. હળદર મીઠુ મરચું ૧-૧ ચમચી
  7. સાંભાર મસાલો ૨ ચમચી
  8. તેલ જીરું રાઈ લીમડો વઘાર માટે
  9. ઝીણા સમારેલા ટામેટા

સૂચનાઓ

  1. ૩- ૪ કલાક પલાળી રાખેલ અડદ ની દાળ ને મિક્સર મા ક્રશ કરી લો.
  2. આદુ મરચાં ની પેસ્ટ અને મીઠુ ઉમેરો અને ક્રશ કરી લો.
  3. હવે એને ગોળ આકાર આપી વચ્ચે કાણુ પાડી ગરમ તેલ મા તળી લો.
  4. કૂકર મા તુવેર ની દાળ બાફી લો.
  5. કઢાઈ મા એક ચમચી તેલ લઈ ઝીણા સમારેલા ટામેટા સાન્તળો પછી એમાં દાળ ઉમેરો.
  6. એમાં બધા મસાલા મિક્સ કરો.
  7. છેલ્લે વઘાર કરો
  8. ગરમાગરમ સામ્ભાર અને મેંદુવડા તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર