હોમ પેજ / રેસિપી / રવા ઢોકળા સાથે લીલી ચટણી

Photo of Rava dhhokla with green chatni by Varsha Joshi at BetterButter
477
3
0.0(0)
0

રવા ઢોકળા સાથે લીલી ચટણી

Oct-03-2018
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા ઢોકળા સાથે લીલી ચટણી રેસીપી વિશે

હેલ્ધી અને સુપાચ્ય નાશતો

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • એકલા
  • ગુજરાત
  • એર ફ્રાઈગ
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ રવો
  2. અડધો કપ ચોખાનો લોટ
  3. એક ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. અડધો કપ દહીં
  6. ખાવાનો સોડા અડધી ચમચી
  7. તલ એક ચમચી
  8. રાઈ એક ચમચી
  9. વઘાર માટે તેલ
  10. લીલી ચટણી માટે કોથમીર સમારેલી
  11. અડધો કપ સિંગદાણા
  12. ૨ લીલા મરચા
  13. મીઠું સ્વાદાનુસાર ચટણી માટે
  14. લીંબુ નો રસ ચટણી માટે

સૂચનાઓ

  1. સૌપ્રથમ રવામાં તલ અને રાઈ સિવાય ચોખા નો લોટ અને બધી સામગ્રી ઉમેરીને પાણી નાંખો અને ઢોકળાં નું ખીરું તૈયાર કરો
  2. ગેસ પર ઢોકળાં ના સ્ટેન્ડ માં ખીરું પાથરી વરાળથી બાફી લો
  3. ૧૦ મિનિટ પછી ઉતારી લો
  4. ત્યારપછી વરાળથી બાફેલા ઢોકળાં ને કાપા પાડી દો
  5. ગેસ પર વઘારિયામા તેલ ગરમ કરો અને તેમાં રાઈ અને તલ નાખી તતડે એટલે ઢોકળાં ની ડિશમાં રેડી દો
  6. ચટણી માટેની બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લો અને લીંબુનો રસ નાખી દો
  7. તૈયાર છે રવા ઢોકળા સાથે લીલી ચટણી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર