Photo of Chhole petish by Hanika Thadani at BetterButter
696
8
5.0(0)
0

Chhole petish

Oct-05-2018
Hanika Thadani
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • સિંધી
  • શેલો ફ્રાય
  • બાફવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨૫૦ ગ્રામ છોલા
  2. ૬ નંગ બાફેલા બટાકા
  3. મીઠુ (જરુર મુજબ)
  4. ૧ ચમચી લાલ મરચુ
  5. ૧/૨ ચમચી જીરું પાવડર
  6. ૧ ચમચી ચાટ મસાલો
  7. ૨ ચમચી છોલે મસાલા
  8. ૧/૪ ચમચી નારંગી ફૂડ કલર
  9. ૨ ચમચી સમારેલા લીલા ધાણા
  10. ૨ ચમચી સમારેલ ફૂદીનો
  11. ૨ નંગ લીલા મરચાં
  12. ૨ ચમચી આરાલોટ
  13. ૧/૪ ચમચી દળૅલી કાળી મરી
  14. ૧ વાટકી બ્રેડ નો ભુક્કો
  15. ૫ ચમચી તેલ

સૂચનાઓ

  1. છોલે માટે:
  2. ૫ કલાક પલાળૅલા છૉલાનૅ ૪ સીટી વગાડીને બાફીલૉ.
  3. એક વાસણમાં બાફેલા છૉલા,૧ નાનું બટાકુ સમારીને,૧ લીલુ મરચું ,ઝીણા સમારેલા ધાણા અને ફૂદીનો અને બાકી ના બધા મસાલા નાખી મિક્સ કરો.
  4. ફૂડ કલર નાખી ને મિક્સ કરો.થોડા છૉલા મસળો જેથી ગ્રેવી ઘટ્ટ બને.
  5. જ્યારે ખાવાનું હોય ત્યારે તવીમાં છૉલા બાફતા વધેલ પાણી લઈને એમાં તૈયાર મિશ્રણ નાખી ગરમ કરો.
  6. પેટીશ માટે:
  7. એક વાટકામાં ૫ બાફેલા બટાકા લો.તેમાં સ્વાદ મુજબ મીઠું ,લાલ મરચું,૧ સમારેલુ લીલું મરચુંઅને આરાલોટ નાખો.
  8. બરાબર મિક્ષ કરીને ટીક્કી બનાવો.
  9. બ્રેડ ના ભુકકામાં રગદોળી લો.
  10. હવે ટીક્કી ને ધીમી આંચે શેલો ફ્રાય કરો.
  11. તૈયાર છે છૉલા પેટીશ.પ્લેટમાં પેટીશ મૂકી તેના પર છૉલા અને આંબલીની ચટણી નાખો.
  12. સેવ નાખીને સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર