થેપલા પીત્ઝા | Thepla pizza Recipe in Gujarati

ના દ્વારા vaishali nandola  |  6th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Thepla pizza by vaishali nandola at BetterButter
થેપલા પીત્ઝાby vaishali nandola
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

0

0

થેપલા પીત્ઝા

થેપલા પીત્ઝા Ingredients to make ( Ingredients to make Thepla pizza Recipe in Gujarati )

  • થેપલા માટે
  • ઘઉંનો લોટ જેમા સોયાબીન અને નાચણી મિક્સ હોય એવો ઘઉંનો લોટ( 2 કપ)
  • 1/2 ચમચી લાલ મરચુ
  • 1/2 ચમચી ધાણાજીરુ
  • 1/4 ચમચી હળદર
  • મીઠુ સ્વાદ મુજબ
  • તેલ
  • 1/2 કપ બાફેલી મકાઈ
  • 1/2 કપ કેપ્સીકમ સમારેલા
  • 1/2 કપ ટમેટા સમારેલા
  • જૈન પીઝા સૉસ
  • પીઝા મસાલો
  • ચીઝ

How to make થેપલા પીત્ઝા

  1. થેપલા નો લોટ બાંધી લો.
  2. થેપલા થોડા જાડા વણી. ઘી થી શેકી લો.એક સાઈડ થોડા કાચા રાખવા. એક સાઈડ બરાબર શેકવા.
  3. બરાબર શકેલી સાઈડ
  4. બરાબર શેકેલી સાઈડ પર સૉસ લગાડો.
  5. તેના પર મકાઈ,ઉપર કેપ્સીકમ,ઉપર ટમેટા અને ચીઝ નાખો.
  6. નૉનસ્ટીક પૅનમા 1/4 ચમચી ઘી કે બટર મુકી થેપલાની કાચી બાજુ મુકો.
  7. તેને પીઝા ની જેમ ઢાકીને ચીઝ મેલ્ટ થાય એટલે ડીશ મા લઈ લો
  8. ઉપર થી પીઝા મસાલો અને સૉસ નાખી સવૅ કરો.

My Tip:

બેબી કોનૅ ના ગોલ પીસ કરીને લઈ શકો

Reviews for Thepla pizza Recipe in Gujarati (0)