હોમ પેજ / રેસિપી / પનીર વેજ બિરયાની

Photo of PANEER veg biryani by Swati Bapat at BetterButter
416
2
0.0(0)
0

પનીર વેજ બિરયાની

Oct-06-2018
Swati Bapat
12 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર વેજ બિરયાની રેસીપી વિશે

પૌષ્ટિક અને તીખી રેસીપી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બસમતી ચોખા૨ ,વાડકી
  2. પનીર ૨૦૦ ગ્રામ
  3. ફ્લાવર બટાકા વટાણા ફણસી ગાજર સમારેલાં 2 વાડકી
  4. પુલાવ મસાલો.
  5. આદુ મારચા પેસ્ટ 1 ચમચી
  6. તેલ૪ ચમચી
  7. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. ચોખા કુકર માં બાફી લો
  2. ઠંડા થવા દો
  3. શાક ધોઈ સમારો ન કડાઇ માં તેલ મૂકી વઘાર કરો
  4. શાક નાખી ચડવા દો પછી આદુ મારચા ની પેસ્ટ નાખો.
  5. શાક ચડી જાય પછી તેમાં ભાટ મિક્સ કરો
  6. પનીર ને ફ્રાય કરી ભાત માં મિક્સ કરો. મીઠું ઉમેરો ૫ મીન ધીમા ગેસ પરમુકો
  7. તૈયાર છે ગરમ જ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર