હોમ પેજ / રેસિપી / બટેટા સાબુદાણા ની પેટીસ

Photo of bateta sabudana ni petis by Bhavna Nagadiya at BetterButter
979
2
0.0(0)
0

બટેટા સાબુદાણા ની પેટીસ

Oct-06-2018
Bhavna Nagadiya
75 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટા સાબુદાણા ની પેટીસ રેસીપી વિશે

આપેટીસ શેલોફ્રાય એટલેકે ઓછા તેલ મા થાય છેનાસ્તા મા ફરાલ મા ચાલે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • શેકેલું
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. બટેટા 500 ગ્રામ
  2. સાબુદાણા 250 ગ્રામ
  3. આરાલોટ (તપકીર) 100ગ્રામ
  4. લીલા મરચા,આદુ ની પેસ્ટ 1ચમચો
  5. લીંબુ 1 નંગ
  6. ખાંડ1 ચમચો
  7. નિમક સ્વાદ મુજબ
  8. કોથમીર જીણી સમારેલી
  9. લાલ મરચુ પાવડર 1 ચમચી
  10. તેલ શેકવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમસાબુદાણા ધોઇને એક કલાક પલાાલવા
  2. બટેટા બાફી લેવા
  3. બાદસાબુદાણા વરાલ મા 5મીનીટ બાફવા
  4. બટે઼ટા મેસ કરી સાબુદાણા નાખવા
  5. આદુ મરચા ની પેસ્ટ નાખવી
  6. લીંબુ નો રસ ખાંડ નિમકકોથમીર નાખવા
  7. થોડો આરાલોટ નાખી બધુજ મિક્સ કરવુ
  8. હાથ થી નાના નાનાગોલા વાલવા આરાલોટ માબોલી થેપી ને પેટીસ બનાવો
  9. ગરમ નોનસ્ટીક લોઢી મામધ્યમ તાપે થોડુ તેલ મુકી શેકી લેવી
  10. ગરમ ગરમ લીલી ચ઼ટની કેસોસ કેઆમલી ની ચટની સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર