મેથી વેજીટેબલ રાઈસ | Methi Vegetable Rice Recipe in Gujarati

ના દ્વારા Hanika Thadani  |  6th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Methi Vegetable Rice by Hanika Thadani at BetterButter
મેથી વેજીટેબલ રાઈસby Hanika Thadani
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    2

    લોકો

0

0

મેથી વેજીટેબલ રાઈસ વાનગીઓ

મેથી વેજીટેબલ રાઈસ Ingredients to make ( Ingredients to make Methi Vegetable Rice Recipe in Gujarati )

  • ૧ વાટકી સમારેલી મેથી
  • ૧ નાનું બટાકુ સમારેલુ
  • ૧/૨ વાટકી વટાણા
  • ૧ નંગ ટામેટું
  • ૧ વાટકી સમારેલી ફુલાવર
  • ૨ ચમચી ઝીણી સમારેલી ગાજર
  • મીઠું(સ્વાદ અનુસાર)
  • ચપટી હળદર
  • ૧ ચમચી લાલ મરચું
  • ૫ ચમચી તેલ
  • ૧ વાટકી ચોખા
  • ૨ ૧/૨ કપ પાણી

How to make મેથી વેજીટેબલ રાઈસ

  1. સૌપ્રથમ કડાઈ માં તેલ લો અને તેલ ગરમ થાય પછી સમારેલુ ટામેટું નાખી મેથી નાખી સાંતળો.
  2. પછી તેમાં બધા શાકભાજી નાખી હલાવો.ત્યાં સુધી ચોખા ધોઈ લો.
  3. તે પછી હળદર,મીઠું અને મરચું નાખી મિક્સ કરો.
  4. પાણી અને ચોખા નાખી તેજ આંચે ચડવા દો.
  5. થોડું પાણી બાકી હોય ત્યારે ધીમી આંચે ઢાંકી ને ૨ મિનિટ ચડવા દો.
  6. તૈયાર છે મેથી વેજીટેબલ રાઈસ.
  7. બુંદી રાયતા અને પાપડ સાથે પીરસો.

Reviews for Methi Vegetable Rice Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો