Open in app

બ્રેડ પકોડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Krupa Shah7th Oct 2018

BREAD PAKODA ના વિશે

Ingredients to make BREAD PAKODA in gujarati

  • ૪-૫ મલ્ટિગ્રઇન બ્રેડ ચોરસ ને ત્રિકોણ માં કાપેલી
  • ચણા ના લોટ ના ખીરા માટે
  • ૧ કપ ચણા નો લોટ
  • ૧/૨ કપ ચોખા નો લોટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧ ચમચી હળદર પાવડર
  • ૨ ચમચી લાલ મરચું પાવડર
  • ૧/૪ ચમચી બેકિંગ પાવડર
  • ૧/૨ ચમચી જીરું પાવડર
  • પાણી જરૂર મુજબ
  • તેલ તળવા માટે

How to make BREAD PAKODA in gujarati

  1. ખીરા ની બધી સામગ્રી એક બોલ માં લઇ લો અને જરૂર મુજબ પાણી નાખી ને ખીરું તૈયાર કરો.
  2. તળવા માટે તેલ ગરમ કરી લો.
  3. મલ્ટિગ્રઇન બ્રેડ ના ટુકડા ખીરા માં ડુબાડી ને તળવા માટે તેલ માં મુકો.
  4. બધી બાજુ ગોલ્ડન બ્રાઉન થાઈ ત્યાં સુધી તળી લો.
  5. ટોમેટો સોસ સાથે પીરસો.

Reviews for BREAD PAKODA in gujarati (0)

No reviews yet.

Recipes similar to BREAD PAKODA in gujarati

  • પકોડા

    1 likes
  • કઢી પકોડા

    2 likes
  • બ્રેડ ભેળ

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes
  • બ્રેડ પિઝા

    1 likes