હોમ પેજ / રેસિપી / ચંદન ચકોરી (છાશમા વઘારેલી રોટલી)

Photo of Chandan chakori by Varsha Joshi at BetterButter
1785
3
0.0(0)
0

ચંદન ચકોરી (છાશમા વઘારેલી રોટલી)

Oct-07-2018
Varsha Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચંદન ચકોરી (છાશમા વઘારેલી રોટલી) રેસીપી વિશે

વેસ્ટમાથી બેસ્ટ રેસીપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • એકલા
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાઈડ ડીશેસ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. વધેલી રોટલી ૫ નંગ
  2. છાશ અમુલની ૫૦૦ મિલી
  3. લાલ મરચું પાવડર ૨ ચમચી
  4. હળદર એક ચમચી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ખાંડ ૨ ચમચી
  7. ગરમ મસાલો અડધી ચમચી
  8. સમારેલી કોથમીર
  9. રાઈ અડધી ચમચી
  10. તેલ વઘાર માટે

સૂચનાઓ

  1. સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ કરો
  2. ત્યારપછી તેમાં રાઈ તતડે એટલે છાશ વઘારી લો
  3. વઘારેલી છાશમાં બધાં મસાલા ઉમેરો
  4. ત્યારપછી ધીમી આંચ પર ઉકળવા દો
  5. રોટલી ના બારીક ટુકડા કરી લો
  6. વઘારેલી છાશમાં રોટલી ના ટુકડા ઉમેરી દો
  7. તૈયાર છે ચંદન ચકોરી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર