હોમ પેજ / રેસિપી / ઈન્સ્ટન્ટ દહીંવડા ( લો કેલરી)

Photo of Instant Dahi Vada( low calorie) by Harsha Israni at BetterButter
0
5
0(0)
0

ઈન્સ્ટન્ટ દહીંવડા ( લો કેલરી)

Oct-08-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈન્સ્ટન્ટ દહીંવડા ( લો કેલરી) રેસીપી વિશે

આ ડીશમાં મોનેકો બિસ્કિટને વડા તરીકે લીધા છે ,આ ડીશ એકદમ લો કેલરી છે અને ટેસ્ટી પણ છે.અચાનક મહેમાન આવી જાય કે પછી કંઈક ટેસ્ટી ખાવુ હોય તો આ ડીશ જલ્દી બની જાય તેવી ઈન્સ્ટન્ટ ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • સાઈડ ડીશેસ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 1

  1. ૧ પેકેટ મોનેકો બિસ્કિટ
  2. ૧ કપ મોળા દહીંની છાશ
  3. ૨ કપ મોળુ દહીં
  4. શેકેલુ જીરુ ભુક્કો પ્રમાણસર
  5. લાલ મરચુ પ્રમાણસર
  6. મીઠુ પ્રમાણસર
  7. કોથમીર ચટની પ્રમાણસર
  8. ખજૂર-આમલીની ચટની પ્રમાણસર
  9. ૧/૨ કપ તાજા દાડમના દાણા

સૂચનાઓ

  1. બિસ્કિટને છાશમાં બોળીને ડીશમાં ગોઠવો.
  2. દહીંમાં મીઠુ ઉમેરી વલોવી બિસ્કિટની ઉપર રેડવુ.
  3. ત્યાર બાદ કોથમીર ચટની,ખજૂર-આમલીની ચટની રેડવી.
  4. મરચુ,જીરાનો ભૂકો ,દાડમના દાણા ભભરાવવો.
  5. તૈયાર છે ઈન્સ્ટન્ટ દહીંવડા (બિસ્કિટ હોવાથી તરત જ પીરસો)

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર