BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચીઝ કટલેટ

Photo of Chees cutlet by Shruti Hinsu Chaniyara at BetterButter
438
4
0(0)
0

ચીઝ કટલેટ

Oct-09-2018
Shruti Hinsu Chaniyara
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ કટલેટ રેસીપી વિશે

બાટાકા મા બાધો સુકો મસાલો નાખી લિમ્બુ ઉમરો બારાબાર મિશ્રણ કરી નાના ગોલા વાડો, હાવે તેમા ચીઝ સ્ટફ કરી બારાબાર ગોલા વાડી કેટલેટ ના આકાર આપી બ્રેડ ક્રુમ્સ મા રગ્ડોદી ગરમ તેલ મા ડીપ ફ્રાય કરો અથવા શેલો ફ્રાય કરી ટમેટા સોસ સાથે સર્વકરો

રેસીપી ટૈગ

  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. 2 બાફેલા બાટાકા નો માવો
  2. 1 વાટકી બ્રેડ ક્રુબ્સ
  3. 1 વાટકી ખમણેલુ ચીઝ
  4. 1 ચમચી આદુ મરાચા ની pest
  5. 1 ચમચી લાલ મરચું પાવડર
  6. 1 ચમચી ધાણા- જિરુ પાવડર
  7. 1 ચમચી ગરમ મસાલો
  8. 1/2 ચમચી ખાંડ
  9. 1 ચમચી લીંબુનો રસ

સૂચનાઓ

  1. બાટાકા મા બાધો સુકો મસાલો નાખી લિમ્બુ ઉમરો
  2. બારાબાર મિશ્રણ કરી નાના ગોલા વાડો
  3. હવે તેમા ચીઝ સ્ટફ કરી બારાબાર ગોલા વાડી કેટલેટ ના આકાર આપી
  4. બ્રેડ ક્રુમ્સ મા રગ્ડોદી ગરમ તેલ મા ડીપ ફ્રાય કરો અથવા શેલો ફ્રાય કરી ટમેટા સોસ સાથે સર્વકરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર