હોમ પેજ / રેસિપી / રસીલા રાજમાં વીથ રાઈસ

Photo of RASILA RAJMA WITH RICE by Megha Rao at BetterButter
1631
3
0.0(0)
0

રસીલા રાજમાં વીથ રાઈસ

Oct-10-2018
Megha Rao
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસીલા રાજમાં વીથ રાઈસ રેસીપી વિશે

રાજમાં એક પંજાબી વાનગી છે અને ખૂબ જ પૌષ્ટિક ભી છે મેં એમાં બટાકા નું છીણ ઉમેરી અને સીંગદાણા નો ઉપયોગ કર્યો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • પંજાબી
  • ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ રાજમાં
  2. 2 બટાકા
  3. 1/2 કપ સીંગદાણા
  4. 1 ચમચી આદુ ની પેસ્ટ
  5. 3 ટામેટાં ની પેસ્ટ
  6. 1 તેજપતું
  7. 2 ચમચી મીઠું
  8. 1 ચમચી મરચું પાઉડર
  9. ચપટી હિંગ
  10. ચપટી હળદર
  11. 1 દાણાજેરું
  12. 2 ચમચી એવરેસ્ટ રાજમાં મસાલા
  13. 1 ચમચી આમચૂર પાઉડર
  14. 3 ચમચા તેલ
  15. 2 ચમચા ઘી
  16. પાણી જરૂર મુજબ
  17. 2 લીલા મરચા જીનું સમારેલું
  18. લીલા ધાણા ગાર્નિશિંગ માટે

સૂચનાઓ

  1. રાજમાને 8કલાક માટે પલાળી દેવું
  2. રાજમાં ને કુકર માં પાણી નાખી મીઠું નાખી તેને 6 ક 7 વિસાલ મારી સરખું ચડાવી લેવું
  3. હવે એક કડાઈ માં તેલ અને થોડુ ઘી મૂકી તેમાં તેજ પાન અને ટામેટા ની પેસ્ટ સાંતળો
  4. હોવી તેમાં બાફેલા બટાકા છીણી ને ઉમેરી બધા મસાલા નાખો અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો
  5. હવે તેમાં રાજમાં નાખી થોડું પાણી નાખી 10 મીનીટ થવા દો
  6. લીલા ધાણા નાખી રાઇસ સાથે ગરમા ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર