સૂરણ બટાકા ની ખીચડી | Yam potato khichdi Recipe in Gujarati

ના દ્વારા Avani Desai  |  11th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Yam potato khichdi by Avani Desai at BetterButter
સૂરણ બટાકા ની ખીચડીby Avani Desai
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    2

    લોકો

1

0

સૂરણ બટાકા ની ખીચડી વાનગીઓ

સૂરણ બટાકા ની ખીચડી Ingredients to make ( Ingredients to make Yam potato khichdi Recipe in Gujarati )

  • 1 કપ સૂરણ ધોઈ ને છીણેલું
  • 1 કપ બટાટા ધોઈ ને છીણેલા
  • 1/2 કપ શેકેલા શીગદાણા નો ભૂકો
  • 1 ટેબલ સ્પૂન તલ
  • 2 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  • 2 ટેબલ સ્પૂન સુકા કોપરાની છીણ
  • 2 ટેબલ સ્પૂન ખાડ
  • 1 ટેબલ સ્પૂન લીબુ નો રસ
  • 1 ટેબલ સ્પૂન તેલ
  • સીધવ મીઠું સ્વાદ મુજબ
  • 1 ટેબલ સ્પૂન મરી પાવડર

How to make સૂરણ બટાકા ની ખીચડી

  1. સૂરણ બટાકા ની મોટી છીણી થી છીણ કરવી.
  2. છીણ ને ઢોકળીયા મા ચારણી મુકી વરાળથી બાફી લો
  3. હવે એક બાઉલમાં સૂરણ- બટાકા ની છીણ,શેકેલા શીગદાણા નો ભૂકો, મરી પાવડર, તલ,કોપરાની છીણ, આદુ- મરચાની પેસ્ટ,ખાડ,લીબુ નો રસ બધું મિક્સ કરી લો.
  4. એક નોનસ્ટિક પેન મા તેલ ઞરમ કરો, તેલ ઞરમ થાય એટલે તેમાં સૂરણ- બટાકા વાળી છીણ ઉમેરી મિક્સ કરી લો.
  5. 2 મિનિટ પછી બાઉલમાં કાઢીને પીરસો.

My Tip:

સૂરણ- બટાકા, મરચાં, ખાડ, લીબુ,મરીપાવડર નુ માપ તમારી પસંદ મુજબ રાખી શકો છો.

Reviews for Yam potato khichdi Recipe in Gujarati (0)