હોમ પેજ / રેસિપી / પનીર તવા મસાલા

Photo of Paneer tava masala by Dhruti Chaitanya at BetterButter
249
5
0.0(0)
0

પનીર તવા મસાલા

Oct-12-2018
Dhruti Chaitanya
60 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર તવા મસાલા રેસીપી વિશે

લસણ અને ડુંગળી વિના પણ આ વાનગી ખૂબ જ ટેસટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ‌ 100ઞા્મ ટોમેટો કેચપ
  2. 1કપ સમારેલાં ટામેટાં
  3. 100ગા્મ કાજુમગજતરીખસખસ પેસ્ટ
  4. 50ગા્મ માખણ
  5. તજ
  6. લવિંગ
  7. ગરમ મસાલો આ બધું સ્વાદ મુજબ લેવુ.
  8. પછી
  9. 1 ચમચી ધાણાજીરુ
  10. 1 ચમચી હળદર
  11. 1 ચમચી અાખા ધાણા
  12. સ્વાદ મુજબ લાલ મરચાં
  13. તેલ
  14. મીઠું
  15. 1 કપ પનીર
  16. 1/2 ચમચી કસૂરી મેથી
  17. 1 કપ સીમલા મરચાં સમારેલાં ,વટાણા
  18. 1 કપ કી્મ
  19. 2ચમચી મધ
  20. કોથમીર સજાવટ માટે

સૂચનાઓ

  1. પ્રથમ થોડા તેલ મા મરચાં,આદુ,તજ,લવિંગ,ધાણા નાંખીને સાંતળો.
  2. પછી તેમા ટામેટાં પયૂરી અને ટામેટા કેચઅપ નાંખી બે મિનિટ સાંતળો.
  3. પછી બાકી નો મસાલો નાંખો.
  4. તે બદામી રંગ પકડે અેટલે તેમાં માખણ નાંખો.
  5. કાજુ મગજ તરી પેસ્ટ નાંખો.
  6. પછી ગે્વી ને ઢાંકી કૂક થવા દો. પછી એક કઢાઇ લઈ તેમાં બટર નાંખી બધાં શાક અને પનીર સાંતળવા. થોડાં અધકચરાં રાખવાં.
  7. પછી ગે્વી ઘટ્ટ થઈ ગઇ હો તો તેમાં શાક અને પનીર નાંખવાં.
  8. થોડું કી્મ અને મધ નાંખી મિકસ કરી હલાવવું.
  9. પછી કસૂરી મેથી ,મીઠું નાખવાં અને કોથમીર થી સજાવવું અને રોટલી જોડે પીરસવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર