વેજીટેબલ રિસોટ્ટો (બેકડ) | Baked Vegetable Rissotto Recipe in Gujarati

ના દ્વારા Leena Sangoi  |  13th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Baked Vegetable Rissotto by Leena Sangoi at BetterButter
વેજીટેબલ રિસોટ્ટો (બેકડ)by Leena Sangoi
 • તૈયારીનો સમય

  3

  1 /4Hours
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

વેજીટેબલ રિસોટ્ટો (બેકડ)

વેજીટેબલ રિસોટ્ટો (બેકડ) Ingredients to make ( Ingredients to make Baked Vegetable Rissotto Recipe in Gujarati )

 • ૧ & ૧/૨ કપ બાફેલા લાંબા ચોખા (બાસમતી) 
 • ૨ ટેબલસ્પૂન માખણ
 • ૧/૨ કપ  રંગીન કેપ્સિકમ 
 • ૧ & ૧/૪ કપ દૂધ 
 • ૩ ટેબલસ્પૂન તાજું ક્રીમ
 • ૩/૪ કપ છીણેલું ચીઝ
 • મીઠું અને કાળી મરી પાવડર સ્વાદ માટે 

How to make વેજીટેબલ રિસોટ્ટો (બેકડ)

 1. માખણને નોન સ્ટીક પેનમાં ગરમ ​​કરો.
 2. રંગીન કેપ્સિકમને મધ્યમ જ્યોત પર ૧ થી ૨ મિનિટ માટે સાતળો અથવા કેપ્સિકમ નરમ થાય ત્યાં સુધી કૂક કરો.
 3. ચોખા, દૂધ, ક્રીમ, મીઠું, મરી અને ૧/૪ કપ ચીઝ ઉમેરો, સારી રીતે મિક્સ કરો.
 4. મધ્યમ જ્યોત પર ૩ થી ૪ મિનિટ માટે કૂક કરો.
 5. બટાકા ના મેશર નો ઉપયોગ કરીને મેશ કરો.
 6. મિશ્રણને કાચ ના બાઉલમાં રેડો અને ચમચીનો ઉપયોગ કરીને તેને સમાન રીતે ફેલાવો અને બાકીનું ૧/૨ કપ ચીઝ ઉપર છાંટો.
 7. પ્રેહિટ ઓવનમાં 200 ° C (400 ° F) ૧૦ મિનિટ માટે બેક કરો.
 8. ગરમ પીરસો.

My Tip:

તમારી પસંદગીના કોઇ પણ શાકભાજી લઈ શકો.

Reviews for Baked Vegetable Rissotto Recipe in Gujarati (0)