હોમ પેજ / રેસિપી / સ્વીટ પટેટો વીથ પાલક

Photo of Sweet potato with palak by vaishali nandola at BetterButter
653
2
0.0(0)
0

સ્વીટ પટેટો વીથ પાલક

Oct-13-2018
vaishali nandola
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટ પટેટો વીથ પાલક રેસીપી વિશે

શક્કરીયા સાથે પાલક નુ મિશ્રણ કરી નવી ડિશ બનાવાનો પ્રયત્ન કયૉ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ઉકાળવું
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 શક્કરીયુ
  2. 1 પાલક ની નાની ઝુડી
  3. જીરુ
  4. 1 ચમચો ઘી
  5. ચપટી હિંગ
  6. આદુ,મરચા , 5 થી 7 ફુદીના ના પાન , આની પેસ્ટ બનાવો
  7. મીઠુ સ્વાદ પ્રમાણે
  8. હળદર, ધાણાજીરુ

સૂચનાઓ

  1. શક્કરીયુ બાફી લો.
  2. પાલક ને અલગ થી બાફી તેને પીસી લો
  3. એક પૅનમા ઘી ગરમ કરી જીરુ ને હીંગનો વઘાર કરો
  4. સુધારેલા શક્કરીયા નાખી હલાવો
  5. તેમા મીઠુ, હળદર, આદુ મરચા ,ફદીનાની પેસ્ટ નાખી મિક્સ કરો
  6. પાલકની પ્યોરી નાખી મિક્સ કરી ઉકળવા દો.
  7. પરાઠા સાથે સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર