મોર્નિંગ સન | MORNING SUN Recipe in Gujarati

ના દ્વારા POOJA MISRA  |  16th Oct 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • MORNING SUN recipe in Gujarati, મોર્નિંગ સન, POOJA MISRA
મોર્નિંગ સનby POOJA MISRA
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

1

About MORNING SUN Recipe in Gujarati

મોર્નિંગ સન વાનગીઓ

મોર્નિંગ સન Ingredients to make ( Ingredients to make MORNING SUN Recipe in Gujarati )

 • બીટ 1
 • મેંદો 1 & 1/2 કપ
 • બેકિંગ સોડા 1/4 નાની ચમચી
 • બેકિંગ પાવડર 1/2 નાની ચમચી
 • દહીં 2 મોટી ચમચી
 • તેલ 2 મોટી ચમચી
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • કાળા મરી 1/2 નાની ચમચી
 • મિક્સડ હર્બસ 1 મોટી ચમચી
 • લીલા મરચા 2
 • આદુ 1 ઈંચ
 • કોથમીર જરૂર મુજબ
 • કાળા તલ 2 ચમચી

How to make મોર્નિંગ સન

 1. બીટ રુટ ને કાપી એની પેસ્ટ બનાવો.
 2. પેસ્ટ તૈયાર છે.
 3. બેકિંગ પાવડર અને સોડા ઉમેરો.
 4. દહી ઉમેરો.
 5. બીટ ની પેસ્ટ નાંખો.
 6. સ્વાદ અનુસાર મીઠું નાખો.
 7. ખાંડ ઉમેરો.
 8. લોટ બાંધો.
 9. અડધી કલાક કપડું ઢાંકી મૂકી રાખો.
 10. પનીર ને છીણી લો.
 11. આદુ મરચા નાખો.
 12. કાળા મરી નો ભુક્કો નાખો.
 13. મિક્સડ હર્બ્સ નાખો.
 14. હવે પનીર ની ફિલલિંગ તૈયાર છે.
 15. ઓવેન ને 180℃ પર પ્રેહીટ કરવા મૂકી દો.
 16. લોટ ને પ્લેટફોર્મ ઉપર ફેલાવી લો.
 17. એક લોટ નું ગુંડાળું લઇ ને વાળો.
 18. પનીર ને વચ્ચે ભરો.
 19. કિનારે પણ ભરો.
 20. વચ્ચે વાટકી મૂકો.
 21. બરાબર ડિસ્ટન્સ માં ક્ટ્સ મારો.
 22. દરેક કટ ને ધીમે થી ઉપાડી ટ્વિસ્ટ કરો.
 23. હવે મોર્નિંગ સન બેક કરવા માટે તૈયાર છે .
 24. 180℃ પર 30 મિન્ટ બેક કરો
 25. બેકડ મોર્નિંગ સન તૈયાર છે.
 26. ગરમા ગરમ સર્વ કરો.

Reviews for MORNING SUN Recipe in Gujarati (1)

Shital Satapara10 months ago

Fantastic
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો

એકસરખી વાનગીઓ