Photo of Khir pad by Hema Thobhani at BetterButter
605
8
0.0(0)
0

ખીર પડ

Oct-17-2018
Hema Thobhani
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખીર પડ રેસીપી વિશે

નવરાત્રી માં માતાજી ને ધરાતો નૈવેદ્ય

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. :arrow_right:ખીર માટે ની સામગ્રી
  2. દૂધ
  3. ચોખા
  4. ખાંડ
  5. ડ્રાય ફ્રૂટ
  6. :arrow_right:પડ માટે ની સામગ્રી
  7. ઘઉં નો લોટ
  8. ઘી
  9. પાણી

સૂચનાઓ

  1. :arrow_right:ખીર બનાવા માટે ની રીત
  2. દૂધ ગરમ થવા ગેસ ઉપર મૂકવું
  3. ઉકળે એટલે તેમાં રાંધેલા ચોખા નાખી ઉકાળવું
  4. સાથે ખાંડ પણ નાખી દેવી
  5. જયારે દૂધ ઘાટું થઇ જાય એટલે તેમાં ડ્રાય ફ્રૂટ નાખી ગેસ પર થી ઉતરી લેવું
  6. ખીર તયાર
  7. :arrow_right:પડ બનાવા ની રીત
  8. ઘઉં નો લોટ લેવો
  9. તેમાં ઘી નું મોણ નાખવું
  10. પાણી વડે લોટ બાંધવો
  11. તેમાંથી બે લુવા નાના બનાવા
  12. બને ને રોટલી ની માફક વણી લવા
  13. ત્યાર બાદ તે બે રોટલીઓ ની વચ્ચે ઘી લગાવી સાથે જ શેકવી
  14. સેકાઈ ગયા બાદ તેને અલગ પાડી દેવી
  15. પડ તયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર