હોમ પેજ / રેસિપી / વઘારેલો રોટલો

Photo of Vagharelo rotlo by Nimisha Shah at BetterButter
464
5
0.0(0)
0

વઘારેલો રોટલો

Oct-22-2018
Nimisha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વઘારેલો રોટલો રેસીપી વિશે

કાઠીયાવાડી વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨વાટકી બાજરી નો લોટ
  2. ૧ ડુંગળી સમારેલ
  3. ૧ટામેટુ સમારેલ
  4. મીઠું, મરચું, હળદર, ધાણા જીરૂ
  5. જીરું
  6. હીગ
  7. છાશ

સૂચનાઓ

  1. બાજરી ના લોટ માં પાણી ઉમેરો અને કણક બાધો..
  2. એના રોટલા બનાવી લો.
  3. ઠંડા થાય એટલે ભૂકો કરી લો.
  4. કઢાઇ માં ૨ચમચી તેલ લઇ જીરૂ, હીગ નાખો.
  5. સમારેલ ડુગળી સાતળો..પછી ટામેટુ ઉમેરો.
  6. રોટલા નો ભૂકો નાખી મરચું, હળદર, ધાણા પાઉડર નાખો.
  7. છાશ ઉમેરી હલાવો..
  8. મીઠું ઉમેરો.
  9. ૩ મીનીટ ગેસ પર રાખો.
  10. કોથમીર થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર