Photo of rab winter special by Asha Shah at BetterButter
497
5
0.0(0)
0

રાબ

Oct-22-2018
Asha Shah
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાબ રેસીપી વિશે

દાદી સ્પેશીલ

રેસીપી ટૈગ

  • વેજ
  • રાજસ્થાન

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ ખાટુ દહી઼
  2. 1/4 કપ ઘઉઁ નો લોટ
  3. 1/4 કપ ચોખા
  4. મીઠુ સવાદ મુજબ
  5. વાટેલુ જીરુ

સૂચનાઓ

  1. 1. સૌ પ્થમ એક તપેલી લો. 2. તેમા દહીં અને લોટ સરસ રીતે ફેટી લો. 3. ચોખા ધોઈ લો. 4. ગેસ ચાલુ કરી તપેલી ગેસ પર મૂકો. 5. ચોખા અંદર નાખી સતત હલાવતા રહો. 6.જયાં સુધી ચોખા ચઢી ના જાય. 7.સ્વાદ મુજબ મીઠુ નાખો. 8. શેકી ને વાટેલુ જીરુ નાખો. 9. ગરમા ગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર