હોમ પેજ / રેસિપી / પાપડ ના પરાઠા

Photo of Papad Paratha by Lata Lala at BetterButter
0
7
0(0)
0

પાપડ ના પરાઠા

Oct-22-2018
Lata Lala
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાપડ ના પરાઠા રેસીપી વિશે

સિંધી લોકો પાપડ ખાવા માટે ખુબજ પ્રખ્યાત છે. મારી માં ખુબજ સરસ પાપડ ના પરાઠા બનાવતી હતી. એને મારી નાની એ બનવતા સિખવડ્યા હતા.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. શેકેલા પાપડ 3
  2. પરાઠા નો બાંધેલો લોટ 1 કપ
  3. છીણેલી ડુંગળી 1
  4. ચાટ મસાલો 1 ચમચી
  5. ગરમ મસાલો 1/2 ચમચી
  6. મીઠું સ્વાદ અનુરૂપ
  7. લીલા મરચા 1
  8. કોથમીર

સૂચનાઓ

  1. પરાઠા ની બાંધેલી કણક ના લૂવા બનાવી રાખો.
  2. પાપડ શેકી લો અને ભુક્કો કરીને એમાં કાપેલી ડુંગળી અને બીજા બધા મસાલા નાખી તૈયાર મુકો.
  3. હવે પરાઠા ના લૂવા લઇ એને ગોલ અને જાડા વણી લઈ તેના ઉપર આંગળીઓ વડે નિશાન બનાવી લો.
  4. એ નિશાન ઉપર થોડુંક તેલ ચોપડી મુકો.
  5. તેની ઉપર પાપડ ના ભુક્કા નો મસાલો એક બાજુ મુકો.
  6. એને ક્રીમ રોલ/ભાકર વડી ની જેમ અંદર ની તરફ વણી લો.
  7. એના ચાકુ વડે મોટા ભાગ કરી રાખો.
  8. એક ટુકડો લઈ એને ઉપર થી દબાવી ફરી થી એક વાર પરાઠા ની જેમ વણી લો.
  9. ગરમ તવા ઉપર ઘી લગાવી શેકો.
  10. આ પરાઠા ને દહીં જોડે ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર