Photo of PATRA by Asha Shah at BetterButter
2048
5
5.0(0)
0

PATRA

Oct-23-2018
Asha Shah
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. 500 ગ્રામ અરબી ના પાન
  2. 200 ગ્રામ બેસન ( ચણા નો લોટ)
  3. 3 ટેબલ સ્પૂન ખાંડ
  4. 2 સ્પૂન લાલ મરચુ ( સ્વાદ અનૂસાર)
  5. 1 સ્પૂન હળદર
  6. 1 ટેબલ સ્પૂન દહીં
  7. 1 લીબું નો રસ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. તેલ વધાર માટે 3 ટેબલ સ્પૂન
  10. 1 સ્પૂન તલ
  11. 1 સ્પૂન રાઈ
  12. 1 સ્ટ્રીપ મીઠો લીમડા ના પાન
  13. પાની 1 થી 1/2 લીટર
  14. બાફવા માટે સ્ટેડ અથવા વાસણ

સૂચનાઓ

  1. 1. અરબી ના પાન ધોઇ ઊંધા કરી મોટી દેખા તી રેસો ને ચપ્પુ ની મદદ થી કાઢી નાખો. 2. એક બાઉલ મા બેસન લઇ બધો મસાલો મીશ કરો. 3. થોડુ થોડુ પાણી રેડી ને જાડુ બેટર તૈયાર કરો. (ટેસ્ટ કરો ,મસાલો ટેસ્ટ મુજબ ઓછા વધારે કરો) 4. બાફવા ના વાસણ મા પાણી ભરી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરો .મીડીયમ આંચ પર . 5. એક થાલી લઇ ઊંધી કરી એના પર પાન ઊંધો મૂકી બેટર નો લેપ લગાવો.એના પર બીજો પાન મૂકી ફરી લેપ લગાવો. આવી રીતે 4/5 પાન ઉપરા ઉપરી મૂકી ટાઇટ રોલ વીંટો. 6. બધા જ પાન એવી રીતે કરી રોલ વાડો. 7 . ગેસ પર મુકેલા વાસણ મા રોલ ગોઠવી 18 મીનિટ બફાવા દો.ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડા થવા દો. 8 . ત્યાર બાદ રાઉન્ડ મા કાપી લો. 9.એક કડાઇ મા તેલ ગરમ કરવા મૂકો 10. તેલ આવે એટલે તેમાં રાઇ ,તલ,મીઠો લીમડો નાખો. 11. કાપેલા રાઉન્ડ પાન પર વધાર નાખી મીશ કરો. 12. ગરમ ગરમ સવૅ કરો .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર