હોમ પેજ / રેસિપી / સૂવા ભાજીના મુઠિયા

Photo of Suva Muthiya by Leena Mehta at BetterButter
656
5
0.0(0)
0

સૂવા ભાજીના મુઠિયા

Oct-24-2018
Leena Mehta
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સૂવા ભાજીના મુઠિયા રેસીપી વિશે

સુવા ભાજીના મુઠિયા મારા નાનીમાની શિખવાડેલી વાનગી છે જે ચૂલા પર બનાવતા જેનો સ્વાદ અવિસ્મરણીય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 ઝૂડી સુવા ભાજી
  2. 1 કપ ચોખાનો લોટ
  3. 1/2 કપ જુવાર નો લોટ
  4. 2 ચમચી બેસન
  5. 1/2 કપ દહીં
  6. 1 ચમચી વાટેલા આદુ મરચાં લસણની પેસ્ટ
  7. મીઠું, હળદર, લાલ મરચું સ્વાદ અનુસાર
  8. ખાંડ 2 ચમચી
  9. ઈનો 1 નાની ચમચી

સૂચનાઓ

  1. સવાની ભાજી સમારી બરાબર ધોઇ લો.
  2. લોટ મા બધા મસાલા, સામગ્રી, ભાજી ઈનો તથા દહી ઉમેરી બરાબર મિક્સ કરો. જરુર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લોટ બાંધી દો.
  3. મુઠિયા નો રોલ વાળી બાફી લો.
  4. ઠંડા પડે એટલે ગોળ કાપી ગરમા ગરમ મુઠિયા લસણની ગોળવાળી ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર