ખીચુ | Khichu Recipe in Gujarati

ના દ્વારા Purvi Patel  |  24th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Khichu by Purvi Patel at BetterButter
ખીચુby Purvi Patel
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

3

0

ખીચુ વાનગીઓ

ખીચુ Ingredients to make ( Ingredients to make Khichu Recipe in Gujarati )

  • ૨ કપ ઘઉં નો લોટ
  • ૧/૨ ચમચી ખારો
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧ થી ૨ લીલા મરચા ઝીણા સમારેલા
  • ૧ ચમચી જીરુ
  • ૪ થી ૫ ચમચી તેલ
  • ૨ થી ૩ કપ પાણી
  • ૧ ચમચી અજમો

How to make ખીચુ

  1. પાણીમાં જીરું-અજમો ,મરચા , મીઠુ અને ખારો નાખી થોડીવાર ઉકળવા દેવાનું.
  2. ત્યાર પછી ઘઉં નો લોટ માં ગાંઠ ના પડે તેમ નાખવો. એકદમ હલાવતા રહેવું જેથી લોટ ભળી જાય.
  3. ત્યાર પછી વાસણને ઢાંકી રાખવું જેથી બફાઈ જાય. થોડીવાર પછી ખીચું હાથમાં ચોંટે નહીં ત્યારે ઉતારી લેવું. ઘઉં ના લોટનું ખીચું તૈયાર.
  4. સામાન્ય રીતે કાચું સીંગતેલ, મીઠું અને લાલ મરચાંનો પાઉડર સાથે ખીચું ખવાય. આ ઉપરાંત આથેલા ગુંદા ના મસાલા કે બીજા કોઈ અથાણાં સાથે પણ મજા આવે.

My Tip:

દાદી ની રેસીપી

Reviews for Khichu Recipe in Gujarati (0)