BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / દૂધ પૌંઆ

Photo of Dhoodh Poha by Rani Soni at BetterButter
0
1
0(0)
0

દૂધ પૌંઆ

Oct-24-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધ પૌંઆ રેસીપી વિશે

દૂધ પોહા ખૂબ જ સ્વાદિષ્ટ અને અદભૂત રેસીપી છે જેને મારી દાદી ને શરદ પૂનમ અે ખાસ બનાવતી જોઈ છે.તેનો સ્વાદ બિલકુલ ખીર જેવો છે. આ વ્યંજન બધા લોકો ખૂબ જ પસંદ કરે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ દૂધ
  2. 4-5 ચમચી ખાંડ
  3. 1 કપ પૌંઆ
  4. 2 ચમચી બદામ પિસ્તા સમારેલ
  5. 1/2 ચમચી ગુલાબ ની પાંદડી
  6. 1/4 નાની ચમચી ઈલાયચી પાવડર

સૂચનાઓ

  1. કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો
  2. અેક ઉકાળો આવે અેટલે તેમાં ખાંડ નાખી 3 થી 4 મિનિટ ઉકાળો
  3. પૌંઆને પાણી થી ધોઈ લો
  4. હવે પૌંઆને દૂધ માં નાંખી લો
  5. ગેસ બંધ કરો
  6. ઈલાયચી પાવડર નાંખો મિકસ કરો
  7. ઠંડુ કરવા મૂકો
  8. બદામ પિસ્તા અને ગુલાબ ની પાંદડી મૂકી પિરસો
  9. દૂધ પૌંઆ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર