હોમ પેજ / રેસિપી / દુધપૌવા

Photo of dudhpauva by Bhavna Nagadiya at BetterButter
395
2
0.0(0)
0

દુધપૌવા

Oct-24-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દુધપૌવા રેસીપી વિશે

શરદપુનમ માદુધપૌવા ઠાકોરજી ને ખાસ ધરાવાય છે એ આરોગ્યમા પિત નુ શમન કરી ઠંડક આપે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • બાફવું
  • ફ્રીઝ કરવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પૌવા 250ગ્રામ
  2. દુધ 1 લીટર
  3. ખાંડ 100ગ્રામ
  4. એલચી પાવડર 1/2 ચમચી
  5. બદામ કાપેલી 1ચમચો

સૂચનાઓ

  1. પૌવા પાણીથી બરોબર ધોઇ લેવા
  2. પાણી નીતારી દુધનાખી 10મીનીટ રાખવા
  3. બાદ ગેસ પર પૌવા નરમ થાય ત્યા સુધી ઉકાલવા
  4. બાદ ઠંડા કરી એઁલચી બદામ નાખી ફ્રીજ મા ઠંડા કરવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર