હોમ પેજ / રેસિપી / ડુંગળી નુ ખારીયુ ( શાક )

Photo of onion sabzi by Hiral Pandya Shukla at BetterButter
317
4
0.0(0)
0

ડુંગળી નુ ખારીયુ ( શાક )

Oct-24-2018
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડુંગળી નુ ખારીયુ ( શાક ) રેસીપી વિશે

મારા દાદી ને ત્યાં આ શાક અવારનવાર બને જ છે...અને આ મને ભાવતું શાક છે...મારા દાદી ગામડામાં રહે છે એટલે શાક ની મીઠાશ અલગ જ હોય છે..

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. મીડીયમ સાઇઝ ની પાચ ડુંગળી
  2. લસણ ની ચટણી એક ચમચી
  3. તેલ ત્રણ ચમચા
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. રાઇ જીરું એક ચમચી
  6. હળદર અડધી ચમચી
  7. ધાણાજીરુ બે ચમચી
  8. હીંગ સ્વાદ અનુસાર
  9. પાણી અડધો કપ

સૂચનાઓ

  1. ડુંગળી ને પાતળી અને લાંબી કાપી લો.
  2. કઢાઇ મા તેલ મૂકી તેમાં રાઇજીરુ અને હીંગ નાંખી ડુંગળી નાખી દો.
  3. થોડી વાર સાતળી લો પછી બધા સુકા મસાલા નાખી હલાવો.
  4. થોડુંક પાણી નાખી અને ઢાંકી દો અને ઉપરથી થોડું પાણી મુકી પાચ મીનીટ સુધી ધીમે તાપે ચઢવા દો.
  5. પાંચ મિનિટ પછી હલાવી લઇ લો ને ગરમગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર