હોમ પેજ / રેસિપી / મેથી ના ગોટા અને ચટણી

Photo of methi pakoda by Asha Shah at BetterButter
0
2
0(0)
0

મેથી ના ગોટા અને ચટણી

Oct-25-2018
Asha Shah
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ના ગોટા અને ચટણી રેસીપી વિશે

#મારી મનપસંદ વાનગી

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • તહેવાર
 • ગુજરાત
 • તળવું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

 1. 1. 1 જુડી મેથીની ભાજી
 2. 2. 2 વાટકી ચણા નો લોટ
 3. 3. 4 લીલા મરચાં
 4. 4. 1/2 ચમચી આખા ધાણા અધકચરા વાટેલા
 5. 5. મીઠું સ્વાદ મુજબ
 6. 6.1 ચમચી ખાંડ
 7. 7. 1/4 ચમચી હલદર ( ના બરાબર)
 8. 8. 2 ચમચી દહીં
 9. 9. તલવા માટે તેલ
 10. 10. 2 ચમચી રવો
 11. 11. 1/2 નાની ચમચી ઇનો ( ખાવા નો સોડા )
 12. ચટની બનાવવા માટે
 13. 1 લીબું નો રસ
 14. 2. 2 ચમચા ચણા નો લોટ
 15. 3. 1/2 ચમચી હલદર
 16. 4. 1 1/2 ચમચી ખાંડ
 17. મીઠુ સ્વાદ મુજબ
 18. લીલા ધાણા
 19. વધાર માટે
 20. 1. 1 ચમચી રાઇ
 21. 2. 1 ડાડીં મીઠો લીમડો
 22. સવૅ માટે
 23. લીલા ધાણા
 24. લીલા મરચાં 4/5

સૂચનાઓ

 1. 1. સૌ પ્થમ મેથી ની ભાજી લઇ ઝીણી સમારી સરખી રીતે ધોઇ કાણા વાડા વાટકા મુકો . જેથી માટી અને પાણી નીકલી જાય
 2. 2. પાણી નીતરી ગયા પછી એક મોટા બાઉલ મા મેથી ની ભાજી ,બેસન ( ચણા નો લોટ ) ,રવો,મીઠુ,દહીં,લીલા મરચા ,હલદર ,ખાંડ બધી વસ્તુ નાખી સરખી રીતે મીશ કરો.
 3. 3. થોડુ થોડુ પાણી રેડી જાડુ બેટર તૈયાર કરી થોડી વાર મૂકી રાખો.થોડુ ચાખી લેવું. મસાલો વધારે ઓછો કરી શકાય.
 4. 4. કડાઇ મા તેલ કાઢી ગેસ ચાલુ કરી ગરમ કરવા મુકો.
 5. 5. તેલ ગરમ થાય એટલે બેટર મા ઇનો નાખી તેની પર ગરમ થયેલુ કડાઇ માથી ઇને પર 2 ચમચી રેડી બરાબર હલાવી લેવુ
 6. 6. બાઉલ ની સાઇડ હલાવતા જઇ હાથ મા થોડુ બેટર લઇ નાના નાના ગોડ ટપકા તેલ મા મુકો .
 7. 7. હલાવતા રેહવુ . સોનરી કલર ના થાય એટલે કાઢી લેવા.
 8. ચટની બનાવવા ની રીત
 9. 1. એક તપેલી મા લીબું નો રસ ,પાણી માપ સરનુ ,બેસન લઈ કઢી ની જેમ સરસ વલોવી લેવી ,
 10. 2. ગેસ ચાલુ કરી તપેલી ગેસ પર મુકી હલાવતા રેહવુ .
 11. 3. બધો મસાલો નાખો.
 12. 4. કઢી એકદમ ગાઢી જેવી થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું.
 13. 5. થોડુ ચમચી મા લઇ ચાખી લેવું. સ્વાદ મુજબ મસાલો ઓછા વધારે કરો.
 14. 6. ગેસ પરથી તપેલી ખસેડી વધારીયું મુકી તેમાં તેલ રેડો.
 15. 7 . તેલ આવે એટલે રાઇ અને લીમડા ને નાખી તતડી જાય એટલે ગેસ બંધ કરી ચટની પર રેડી સરસ રીતે મીશ કરવું
 16. 8. ગેસ ચાલુ કરી ફરી વધારીયા મા તેલ મુકી લીલા મરચાં સાંતડવા.
 17. એક ડીશ મા થોડા ગોટા સાઇડ માં થોડી ચટની અને તડેલા લીલું મરચું મુકી ગરમ ગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર