BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ફાડા લાપસી

Photo of Fada lapsi by Lipti Ladani at BetterButter
0
4
0(0)
0

ફાડા લાપસી

Oct-25-2018
Lipti Ladani
8 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફાડા લાપસી રેસીપી વિશે

આ એક ગુજરાતી મીઠાઈ છે જે પેલા ના વખત માં મહેમાન આવતા ત્યારે પીરસવામાં આવતી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧.ધવ ના ફાડા એક વાટકી
  2. ૨.ઘી ૪ ચમચી
  3. ૩.સુગર ૧/૨ વાટકી (તમારા ટેસ્ટ મુજબ લઈ શકાય)
  4. ૪.ઈલાયચી પાવડર ૧/૨ ચમચી
  5. ૫. કાજુ બદામ કતરણ ૫ ચમચી(મીક્ષ ડ્રાયફ્રુટસ લઈ શકાય)
  6. ૬.પાણી ૨ વાટકી

સૂચનાઓ

  1. ૧. સૌપ્રથમ ગેસ પર કુકરમાં ઘી નાખી ગરમ થાય એટલે તેમાં ઘવ ના ફાડા નાખી ધીમી આંત પર શેકી લો શેકાવા ની શ્મેલ આવવા લાગે ત્યારે તેમા ,ઈલાયચી પાવડર સુગર નાખી મીક્ષ કરી લો
  2. ૨.હવે તેમાં પાણી નાંખી અડધા ડ્રાઈફ્રુટસ નાખી. ઢાંકણ ઢાંકી ને ૨ વીસલ થઈ જાય એટલે કુકર ઉતારી થોડી વાર એમ જ રેવા દેવુ
  3. ૩.હવે લાપસી ને એક બાઉલમાં લઈ ઉપર કાજુ બદામ નુ ગાર્નિશ કરી ગરમ જ સર્વ કરો. કોઈ ને ઠંડુ ભાવે તો એમ ભી ખાઈ શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર