હોમ પેજ / રેસિપી / દૂધી નું શાક

Photo of Bottel gourd vegetable by Anita Rajai at BetterButter
540
2
0.0(0)
0

દૂધી નું શાક

Oct-25-2018
Anita Rajai
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી નું શાક રેસીપી વિશે

સ્વાદિષ્ટ દૂધી નું શાક..જે નાના બાળકોને ને પર બહુ ગમશે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 દૂધી
  2. 2 ડુંગળી પેસ્ટ
  3. 2 ટામેટા પેસ્ટ
  4. 1 ચમચી આદુ લસણ પેસ્ટ
  5. 1/2 ચમચી કસૂતરી મેથી
  6. 1 ચમચી લાલ મરચુ
  7. 1 ચમચી coriander પાવડર
  8. 1 ચમચી ગરમ મસાલા
  9. જીરું
  10. આખા ગરમ મસાલા
  11. 2 ડ્રાય લાલ મરચાં
  12. હળદર પાવડર
  13. મેગ્ગી મસાલા
  14. મીઠું
  15. પાણી

સૂચનાઓ

  1. કુકર માં તેલ ગરમ કરી ને જીરું, આખા ગરમ મસાલા ,ડ્રાય લાલ મરચાં નાખી ને સાંતળો પછી તેમાં ડુંગરી ને પેસ્ટ નાખી 2-3 મિનિટ હલાવો પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો સારી રીતે હલાવતા રહ્યો પછી તેમાં ટામેટા પેસ્ટ નાખો 4,-5 મિનિટ હલાવતા રહ્યી તેલ છૂટું પડે પછી તેમાં લાલ મરચું, હળદર ,મેગ્ગી મસાલો ,ગરમ મસાલો,કસૂતરી મેથી મીઠું નાખી ને હાલાવતા રહ્યો પછી તેમાં દૂધી કાપી ને નાખો 2 ગ્લાસ પાણી નાખી ને કુકર માં 2 સીટી લગાડી ડીશ માં નાખી ને ઉપર થી કોથમીર નાખો રેડી છે દૂધી નું શાક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર