હોમ પેજ / રેસિપી / સેવ ખમણી

Photo of Sev khamani by Kavi Nidhida at BetterButter
864
3
0.0(0)
0

સેવ ખમણી

Oct-25-2018
Kavi Nidhida
540 મિનિટ
તૈયારી નો સમય
17 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ ખમણી રેસીપી વિશે

સેવ ખમણી

રેસીપી ટૈગ

  • વેજ
  • બીજા
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ ચણાની દાળ
  2. 1 ટેબલ સ્પૂન દહીં
  3. 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  4. ½ ટી સ્પૂન લસણની પેસ્ટ
  5. 1 ટી સ્પૂન ખાંડ
  6. મીઠું, હળદર, ચુટકી સોડા
  7. 2 ટેબલ સ્પૂન તેલ
  8. રાઈ, હિંગ, 2 આખા લાલ મરચાં

સૂચનાઓ

  1. ચણાની દાળને ધોઈને 3 કલાક પલાળી રાખો,
  2. મિક્સીમાં દહીં અને પાણી સાથે પીસી લો,
  3. 4 કલાક આથો આવવા દો, પછી મસાલા અને સોડા નાખી મિક્સ કરો,
  4. એક થાળીમાં તેલ લગાવીને ખીરું રેડી, ઢોકળીયા માં અધકચરું બાફીલો અને ભુકો કરી લો,
  5. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખો, તતડે એટલે હિંગ અને સૂકા લાલ મરચા નાખો, પછી બાફેલો ભુકો નાખી 5 મિનિટ ચડવા દો,
  6. સેવ અને કોથમરી છાંટી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર