હોમ પેજ / રેસિપી / ખાટા લાલ મરચા

Photo of KHATA LAL MARCHA by Parul Bhimani at BetterButter
957
2
0.0(0)
0

ખાટા લાલ મરચા

Oct-26-2018
Parul Bhimani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાટા લાલ મરચા રેસીપી વિશે

કાઠિયાવાડ માં શાક ,રોટલી , અને મરચાં વગર કોઈ જમવા ન બેસે.મરચા તો જોઇએ જોઈએ અને જોઈએ. એવું મારા બા કહે છે

રેસીપી ટૈગ

  • આથવું
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ લાલ મરચાં
  2. 2 ચમચા રાઈ
  3. 2 ચમચા વરિયાળી
  4. 1 ચમચા રાઇ ના કુરિયા
  5. 1 ચમચા મેથી ના કુરિયા
  6. 3 -4 લવિંગ
  7. 2 લીંબુ
  8. 1 ચમચા તેલ
  9. 1/2 ચમચી હળદર
  10. 1 ચમચી હિંગ
  11. 3/4 કપ મીઠું

સૂચનાઓ

  1. માર્ચ કાપી ને તેમાં થી બી નીકાળી લો.
  2. હવે રાઇ, વરિયાળી,મેથી ના કુરિયા,રાઈના કુરિયા ને એક પણ માં લઇ ને ધીમા તાપે શેકી લો.
  3. શેકયા બાદ તેને મિક્સર માં પીસી લો.હવે તેલ ગરમ મૂકી ને પહેલા લવિંગ નાખો.પછી તેમાં હિંગ નાખો.અને બધા મસાલા નાખો.હલાવો.
  4. લીંબુ નો રસ અને મીઠું નાખી ને મિક્સ કરો.
  5. અંત માં મરચા અને મીઠું નાખી ને હલાવો.અનેબે દિવસ મોટા વાસણ માં રાખી મુકો.દિવસ માં બે ત્રણ વાર હલાવતા રહો.
  6. ત્યાર બાદ તેને કાચ ની બરણી માં ભરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર