હોમ પેજ / રેસિપી / લીલા મરચાંનું અથાણું

Photo of Lila marchanu athanu by safiya abdurrahman khan at BetterButter
726
1
0.0(0)
0

લીલા મરચાંનું અથાણું

Oct-26-2018
safiya abdurrahman khan
1440 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા મરચાંનું અથાણું રેસીપી વિશે

મમ્મી ની રેસીપી છે જે તેમણે મારી નાની પાસેથી શીખી છે, મે પણ બનાવ્યું અને મારા ઘરમાં બધા અથાણાં તૌ જોઇયે જ એટ્લે બધાને ગમ્યું પણ!

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • આસાન
  • બીજા
  • અવધી
  • ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 8

  1. મોટા લીલા મરચા ૨૫૦ ગ્રામ
  2. લસણ ૫૦ ગ્રામ
  3. લાલ મરચાની ભૂકી
  4. હળદર ૧/૨ નાની ચમચી
  5. મીઠુ ૧/૨ મોટી ચમચી
  6. રાઈ નું તેલ ૩ મોટી ચમચી

સૂચનાઓ

  1. લીલા મરચા ધોઈને કપડા થી લૂછી લો. પછી ઝીણું સમારી લો.
  2. સમારેલા મરચા ને કપડા પર ફેલાવી તડકા મ ૩થી૪ કલાક સુકાવા મૂકો.
  3. લસણ ને છોલી અને પાણી થી ધોઈને મિક્ષિમા જાડું વાટી લો.
  4. વાટેલું લસણ સુંકવેલ લીલા મરચા સાથે ભેળવી દો.
  5. અને ફરી તડકામા કોરા કપડા પર ફેલાવી ૩-૪ કલાક સુકાવા મૂકો.
  6. ૪ કલાક પછી એક વાસણ મ લઇ લાલ મરચા,મીઠુ, હળદર નાખી બરાબર મિશ્ર કરો.
  7. એક વાસણ મા રાઈ નું તેલ ઉકાળી અથાણાં મા નાખી દો. બધુ બરાબર મિશ્ર કરો.
  8. કાચના જાર ને પાણી મા ઉકાળી તડકામાં સુકવી કોરું કરો અને અથાણું ભરી દો.
  9. આ અથાણું લાંબો સમય સુધી ચાલે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર