ભરેલાં મરચાં | Stuffed Green Chillies Recipe in Gujarati

ના દ્વારા Mital Viramgama  |  26th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Stuffed Green Chillies by Mital Viramgama at BetterButter
ભરેલાં મરચાંby Mital Viramgama
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

About Stuffed Green Chillies Recipe in Gujarati

ભરેલાં મરચાં વાનગીઓ

ભરેલાં મરચાં Ingredients to make ( Ingredients to make Stuffed Green Chillies Recipe in Gujarati )

 • 15થીં 20નંગ મીડીયમ તીખાં મરચાં
 • 1 1/2ટેબલ સ્પૂન તેલ
 • 3સ્પૂન સેકેલો ચણાનો લોટ
 • 2સ્પૂન ગાંઠીયા નો ભૂકો
 • 1ટેબલ સ્પૂન સેકેલો મગફળી નો ભૂકો
 • 1ટી સ્પૂન તલ
 • 1ટી સ્પૂન વરીયાળી
 • 1ટી સ્પૂન આદુ ની પેસ્ટ
 • 1/2સ્પૂન લાલ મરચું
 • 1ટી સ્પૂન ધાણા જીરૂ
 • 1/4 સ્પૂન હળદર
 • 1ટી સ્પૂન ખાંડ
 • 1/2સ્પૂન લીંબુ નો રસ
 • રાઇ જીરૂ હીઞવધાર માટે
 • 1ટેબલ સ્પૂન લીલાં ધાણા ભાજી
 • નીમક

How to make ભરેલાં મરચાં

 1. સૌથી પહેલાં મરચાં ધોઇને વચ્ચે થી કાપો મારી બધા બીયા કાઢી લો.
 2. હવે સેકેલો મગફળી નો ભૂકો અને ચણાનો લોટ લઇને તેમાં ગાંઠીયા નો ભૂકો નાખી નીમક સ્વાદ અનુસાર ધાણા ભાજી નાખી થોડું તેલ નાખી લાલ મરચું ઘાણા પાવડર તલ અને વરીયાળી અને લીંબુ નો રસ આદુ ની પેસ્ટ ખાંડ નાખી મીક્સ કરી લો .
 3. હવે આ મસાલો મરચાં મા ભરી લેવાનો.
 4. હવે તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી ભરેલાં મરચાં નાખી દો
 5. હવે હળદર નીમક સ્વાદ અનુસાર નાખી બે થી પાંચ મીનીટ મરચાં ને ચડવા દેવાના. મરચાં ને ખૂલ્લા જ ચોડવા ના એટલે કલર આવો ને આવોજ રહે.
 6. હવે તમારા ભરેલાં મરચાં રેડી છે.

Reviews for Stuffed Green Chillies Recipe in Gujarati (0)