હોમ પેજ / રેસિપી / મેંથી ગોટા ભજીયાં

Photo of Methi Gota by Mital Viramgama at BetterButter
867
1
0.0(0)
0

મેંથી ગોટા ભજીયાં

Oct-26-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંથી ગોટા ભજીયાં રેસીપી વિશે

ભજીયા એ ગુજરાતી ની એની ટાઇમ ફેવરીટ ડીસ છે.ગમે ત્યારે ભજીયાં આપો ચટણી સાથે એટલે ચાલે.અમારે તો કાઠિયાવાડ મા ભજીયા પાર્ટી વાડીઓ મા કરે ઐને જાત-જાત નાં ગરમાગરમ ભજીયાં બનાવે.

રેસીપી ટૈગ

  • વેજ
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. એક મોટો કપ ચણાનો લોટ
  2. 1/2કપ લીલી મેથી જીણી સમારેલી
  3. 1/4કપ લીલાં ધાણા ભાજી
  4. તળવા માટે તેલ
  5. 1સ્પૂન સૂકાં ધાણા આખાપાખા ખાડેલા
  6. એક સ્પૂન મરી આખાપાખા ખાડેલા
  7. 1ટી સ્પૂન લીલાં મરચાં ની પેસ્ટ
  8. બેથી ત્રણ લીલા મરચાં કાપેલા
  9. હીંગ 1/4ટી સ્પૂન
  10. 1ટી સ્પૂન ઇનો અથવા સોડા
  11. નીમક

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ચણા ના લોટ મા મેથી સમારેલી અને ધાણા ભાજી લીલા મરચાં કાપેલા,મરી અને ધાણા નીમક હીઞ અને મરચાં ની પેસ્ટ બધું સ્વાદ અનુસાર નાખી ખીરુ તૈયાર કરી લો .
  2. હવે તેલ ગરમ કરી મીડીયમ ગરમ થાય એટલે ભજીયાં ના ખીરા મા ઇનો થોડું 1ટી સ્પૂન જેટલુ ગરમ તેલ અને લીંબુ નો રસ નાખી મીક્સ કરી લો
  3. હવે મીડીયમ ગરમ તેલમાં મા ગોટા પાળી ને તળવાના.
  4. આવી રીતે બધાં ગોટા બનાવી લેવા ના.પછી ગરમાગરમ ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર