Photo of sukhdi by Hiral Pandya Shukla at BetterButter
449
3
0.0(0)
0

સુખડી

Oct-27-2018
Hiral Pandya Shukla
3 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુખડી રેસીપી વિશે

આ પરંપરાગત વાનગી છે અને દરેક ના ઘર માં બનતી જ રહે છે મારા ઘરમાં પણ બનતી અને બને પણ છે મારી આ પસંદગી ની વાનગી છે મને બહુ ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. એક કપ ઘઉંનો કકરો લોટ
  2. એક કપ ઘઉંનો ઝીણો લોટ
  3. એક કપ ઘી
  4. એક કપ ગોળ
  5. સુકા મેવા અડઘી વાટકી

સૂચનાઓ

  1. કઢાઇ મા ઘી ગરમ કરવા મૂકો.
  2. લોટ નાખો.
  3. સોનેરી રંગ નો થાય ત્યાં સુધી સાંતળો.
  4. ગોળ નાખો.
  5. સરસ રીતે મીક્સ કરો.
  6. થાળીમાં ઘી લગાવીને સપાટ પાથરી દેવું.
  7. સુકા મેવા પાથરીને દબાવી દો.
  8. મનગમતા કાંપ કરો.
  9. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર