હોમ પેજ / રેસિપી / ગલકા મુઠડી નુ શાક

Photo of galka muthadi nu shak by Bhavna Nagadiya at BetterButter
858
1
0.0(0)
0

ગલકા મુઠડી નુ શાક

Oct-28-2018
Bhavna Nagadiya
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગલકા મુઠડી નુ શાક રેસીપી વિશે

આશાક તીખુ ખટમીઠુ છે રોટલા કે રોટલી બન્ને સાથે સારુ લાગે પહેલા ના સમય મા પંજાબી કે બીજીવેરાયટી નહતી ત્યારે રોજીંદા શાક માટેસ્ટ બદલવા ઢોકલી કે મુઠડી બનાવી નાખતા

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. ગલકા 3થી 4 નંગ
  2. ચણા નો લોટ 1 વાટકી
  3. નિમક સ્વાદ અનુસાર
  4. મરચુ પાવડર 1ચમચો
  5. હરદર 1/2 ચમચી
  6. ધાણાજીરુ 1ચમચી
  7. તેલ 2ચમચા
  8. ખાંડ સ્વાદ પ્રમાણે
  9. લીંબુ નોરસ 2ચમચી
  10. પાણી જરુરીયાત પ્રમાણે

સૂચનાઓ

  1. ગલકા ની છાલ કાઢી 1ઇચના ટુકડા કરો
  2. ગલકા ની છાલ કાઢી 1ઇચલ ના ટુકડા કરો
  3. ચણા ના લોટ મા નિમક ,હરદર,ચપટીલસોડા,ચમચી તેલ નખી રેટલી જેલો લેટ બાંધો
  4. કુકર માતેલ મુકી શાક વઘારો
  5. બધા મસાલા નાખી પાણી નાખી ચડાવ
  6. લોટ ની મુઠડી નાની સાઇઝ ની બનાવો
  7. ઉકલતા શાક મા નાખો
  8. કુકરમા 3સીટી થવાદો અથવા શાક છુટુ લોયા મા પણબનાવી સકાય
  9. ગરમ જ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર