હોમ પેજ / રેસિપી / મા કી દાલ અથવા કાલીદાલ

Photo of Maa ki daal or kali daal by Avani Desai at BetterButter
616
1
0.0(0)
0

મા કી દાલ અથવા કાલીદાલ

Oct-28-2018
Avani Desai
360 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મા કી દાલ અથવા કાલીદાલ રેસીપી વિશે

મા કી દાલ પંજાબ ના દરેક ઘર માં બનતી ટે્ડીશનલ વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ આખા અળદ
  2. 1 ટેબલ સ્પૂન રાજમા
  3. 2 ટામેટાં ની પ્યુરી
  4. 1 મોટી ડુંગળી જીણી સમારેલી
  5. 1 ટેબલ સ્પૂન આદુ- મરચાની પેસ્ટ
  6. 1 લીલું મરચું જીણુ સમારેલું
  7. 1 ટી સ્પૂન હળદર
  8. 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર
  9. 1 ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર
  10. 1 ટી સ્પૂન ગરમ મસાલો
  11. 1ટેબલ સ્પૂન તેલ
  12. 1 ટેબલ સ્પૂન બટર
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. 4 થી 5 કપ પાણી

સૂચનાઓ

  1. આખા અળદ અને રાજમા ને અલગ- અલગ સારી રીતે ધોઈ ને 6 કલાક પલાળો.
  2. અળદ અને રાજમા ને કુકરમાં 20 મિનિટ ધીમા ગેસ પર બાફી લો.
  3. એક પેન મા તેલ અને બટર ગરમ કરો.
  4. તેમાં જીરું, ડુંગળી, લીલાં મરચાં, લસણ, આદુ નાખી સાતળો.
  5. તેમાં ટામેટાં ની પ્યુરી ઉમેરી 2 મિનિટ સાતળો.
  6. ગે્વી માં બધા મસાલા કરો.
  7. હવે ગે્વી માં બાફેલા અળદ અને રાજમા ઉમેરી મિક્સ કરો.
  8. તેમાં 4 કપ પાણી ઉમેરી ઢાંકી ને ધીમા તાપે 20 મિનિટ થવા દો. વચ્ચે- વચ્ચે હલાવતા રહેવું.
  9. સ્વાદિષ્ટ મા કી દાલ નાન અથવા જીરા રાઇસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર