ગાજર મરચાં નું તાજું અથાણું | Fresh Carrot Green Chilli Pickle Recipe in Gujarati

ના દ્વારા Mital Viramgama  |  28th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Fresh Carrot Green Chilli Pickle by Mital Viramgama at BetterButter
ગાજર મરચાં નું તાજું અથાણુંby Mital Viramgama
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    4

    લોકો

8

0

ગાજર મરચાં નું તાજું અથાણું વાનગીઓ

ગાજર મરચાં નું તાજું અથાણું Ingredients to make ( Ingredients to make Fresh Carrot Green Chilli Pickle Recipe in Gujarati )

  • 10 થી 15 નંગ મીડીયમ તીખાં મરચાં
  • 2 ગાજર
  • 1/2 ટી સ્પૂન મેંથી કુરીયા
  • 2ટેબલ સ્પૂન રાઇ કુરીયા
  • 1ટી સ્પૂન વરીયાળી કુરીયા
  • 1ટી સ્પૂન મરી આખાપાખા મરી ખાડેલા
  • એક લીંબુ નો રસ
  • 1ટી સ્પૂન નીમક
  • 1/2ટેબલ સ્પૂન લાલ મરચું
  • હીંગ
  • એક ટેબલ સ્પૂન તેલ
  • મીઠું જરુર મુજબ

How to make ગાજર મરચાં નું તાજું અથાણું

  1. સૌથી પહેલાં ગાજર ને ધોઇને કોરા કરી લાંબી ચોરીઓ કાંપી લેવાની મરચાં પણ આમજ ધોઇને કાંપી લેવા.
  2. ગાજર મરચાં મા લીંબુ નીચોવી તે બધા કુરીયા અને લાલ મરચું નાખી દો.
  3. હવે તેલ ગરમ કરી તેમાં થોડું ઠંડુ થાય એટલે હીઞ અને મીઠું નાખી મીક્સ કરી લો .
  4. હવે આ તેલ ગાજર મરચાં ઉપર રેડી મીકસ કરી લો .હવે તમારું તાજું અથાણું તૈયાર છે.

Reviews for Fresh Carrot Green Chilli Pickle Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો