હોમ પેજ / રેસિપી / રીગણા નુ શાક

Photo of Brinjal sabji by Aachal Jadeja at BetterButter
285
2
0.0(0)
0

રીગણા નુ શાક

Oct-30-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીગણા નુ શાક રેસીપી વિશે

શિયાળાની ઋતુમાં વધારે સારી લાગે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. રીગણા ૨૫૦ ગ્રામ
  2. લસણ વાટેલું ૨ ચમચી
  3. જીરું ૧/૪ ચમચી
  4. હળદર ૧/૨ ચમચી
  5. મરચું ૧ ચમચી
  6. પાણી ૧/૨ કપ
  7. તેલ ૪ ચમચી

સૂચનાઓ

  1. રીગણા ધોઈ નાખો સાફ કરી કટકા કરી લો
  2. કુકર માં તેલ મૂકી જીરું અને હિગં નાખી
  3. રીગણા વધારો
  4. હળદર ,મીઠું, મરચું નાખો
  5. મિકસ કરી પાણી નાખી કુકર બંધ કરી૩ સીટી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર