હોમ પેજ / રેસિપી / ચુરમા લાડુ

Photo of Churma laddu by Aachal Jadeja at BetterButter
746
2
0.0(0)
0

ચુરમા લાડુ

Oct-30-2018
Aachal Jadeja
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચુરમા લાડુ રેસીપી વિશે

આ ગુજરાતી પારંપરિક વાનગી છે, મારા નાની મા ના હાથ મા જાદુ હતો બધી વાનગી બનાવવા માં કુશળ હતા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ધઉ નો લોટ ૨ કપ કરકરો
  2. ગોળ ૧ કપ
  3. ઘી ૧૧/૨ કપ
  4. ઈલાયચી પાવડર ૧ ચમચી
  5. ખસખસ ૧ ચમચી
  6. દૂધ ૧ કપ

સૂચનાઓ

  1. કાથરોટ માં ઘઉ નો લોટ, ઘી, દુઘ નાખી લોટ મસળી નાખો
  2. મસળીને મુઠીયા બનાવી લો
  3. કડાઈમાં તેલ ગરમ મૂકી ને બનાવેલ મૂઠિયાં ધીમા ગેસ પર તળી લો
  4. તળી લીધા બાદ ઠંડા પાડી હાથ થી ચુરો કરી ભૂકો કરી મિક્સરમાં ક્રશ કરી લો
  5. ચારણી થી ચાળી ફરી થી ક્રશ કરી લો
  6. કડાઈમાં ધી ૧/૨ કપ ગોળ નાખી ગરમ કરો
  7. તેમા તૈયાર કરેલ મિશ્રણ , ઈલાયચી પાવડર , નાખી હલાવી મિક્સ કરો
  8. ગેસ બંધ કરી દો
  9. હવે થોડું ઠંડુ થાય એટલે તરતજ લાડવા વાળી ખસખસ લગાવી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર