Photo of Jalebi by Aachal Jadeja at BetterButter
871
2
0.0(0)
0

જલેબી

Oct-30-2018
Aachal Jadeja
1440 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જલેબી રેસીપી વિશે

બધા ની મનપસંદ અમારા ઘરે, બા એ મને શીખવાડેલી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કિલો ખાડં
  2. ૫00 ગ્રામ મેં દો
  3. કેસર
  4. ૬૦૦ ગ્રામ ઘી
  5. દહીં

સૂચનાઓ

  1. મેદા ના લોટ માં ઘી નુ મોણ દેવુ
  2. તેમાં દહીં નાખી પાણી રેડી જાડું ખીરું બનાવુ
  3. ખીરાને ૨૪ કલાક રહે વા દેવુ,જે થી એને આથો આવે પછી તેને ખુબ ફીણવૂ
  4. ખાડં ની બે તાર ની ચાસણી બનાવી તેનો મેલ ઉતારી લેવો
  5. કેસર ને ઘૂંટી ને ચાસણીમાં ભેળવવુ,
  6. કાણા વાળી લોટી માં ખીરું લઇ તેને નીચે ધી મૂકેલી પેણી માં ધરી જલેબી પાડવી.
  7. તળાય જાય એટલે ચાસણીમાં નાખવી
  8. જલેબી નો બીજો ધાણ થવા આવે એટલે ચાસણીમાં બોળેલી જલેબી ને બહાર કાઢી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર