Photo of Chakri by Aachal Jadeja at BetterButter
502
3
0.0(0)
0

ચકરી

Oct-30-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચકરી રેસીપી વિશે

દિવાળી માં નાશતા માં મોટેભાગે બનાવવા માં આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉ નો લોટ ૨ કપ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. હળદર ૧/૨ ચમચી
  4. આદુમરચા ની પેસ્ટ ૧ ચમચી
  5. મલાઇ ૧ ચમચી
  6. છાશ ૧ કપ
  7. તલ ૪ ચમચી
  8. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. ઘઉ ના લોટ ને કપડાં માં બાંધીને તપેલીમાં મુકીને ૧ સીટી લો
  2. લોટ ઠંડો થાય એટલે મિઠૂ,મરચું, આદુમરચા , તલ, છાશ નાખી લોટ બાધો
  3. ચકરીમશીન માં તેલ લગાવી બાધેલો લોટ અંદર ભરી ને રાખી દો
  4. કડાઈમાં તેલ ગરમ કરો
  5. ચકરીમશીન થી ચકરી પાડી ધીમે તાપે તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર