હોમ પેજ / રેસિપી / બેસન ચીલા નું શાક( ચીલડી)

Photo of BESAN CHILLA CURRY by Asha Shah at BetterButter
745
3
0.0(0)
0

બેસન ચીલા નું શાક( ચીલડી)

Oct-30-2018
Asha Shah
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન ચીલા નું શાક( ચીલડી) રેસીપી વિશે

પહેલા ના જમાના મા લીલા શાકભાજી ની સાથે કઠોડ નો પણ ઉપયોગ થતો. સાથે બેસન ની પણ અવનવી વાનગી બનતી .મારા બા બેસન ચીલા બનાવતા શાક માાટે પણ અમે દહી સાથે કોરા ખાઇ લેતા .સાક ટેસટી બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • રાજસ્થાન
  • પેન ફ્રાય
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1. 1 નાની વવડકી ચણાનો લોટ
  2. 2. 1 ચમચી લાલ મરચું
  3. 3. 1/2 ચમચી હલદર
  4. 4.મીઠું સ્વાદ મુજબ
  5. 5.લસણ 5 કલી
  6. 6.જીરુ 1/4 ચમચી
  7. 7.પાણી
  8. ગે્વી માટે
  9. લાલ મરચું,હલદર ,મીઠું,ધાણાજીરુ સ્વાદ પ્ મા ણે
  10. તેલ

સૂચનાઓ

  1. 1. એક બાઉલ મા બેસન લઇ લાલ મરચું ,હલદર ,મીઠું,નાખી પાણી રેડી થોડુ જાડુ બેટર બનાવો.
  2. 2. તવી ગરમ કરી ખીરુ ચમચા થી રેડી ચીલા બનાવી તેલ મુકી બે બાજુ શેકી લો.
  3. 3. એક કડાઇ મા તેલ ગરમ કરી જીરુ અને લસણ ને વઘાર કરી મરચુંહલદર,ધાણાજીરૂ મીઠુ નાખી પાણી રેડી ઉકાડવા દેવુ.
  4. 4. ત્યાં સુધી ચીલા ના નાના ટુકડા કરી લેવાં.
  5. 5.ઉકડેલા પાણી મા ટુકડા મુકી 4 મીનીટ રેહવા દો.
  6. 6. શાક તૈયાર લીલા ધાણા મુકી ગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર