હોમ પેજ / રેસિપી / ખાટા ઢોકળા

Photo of KHATA DHOKLA by Parul Bhimani at BetterButter
0
3
0(0)
0

ખાટા ઢોકળા

Oct-30-2018
Parul Bhimani
720 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાટા ઢોકળા રેસીપી વિશે

ઢોકળા ખાટા હોઈ તો જ ખાવાની મજા આવે છે. ઢોકળા તો આપણી પારંપરિક વાનગી છે.

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ ઢોકળા નો લોટ
  2. 200 મિલી ખાટી છાશ
  3. 2 ચમચા વાટેલું લસણ
  4. 2 ચમચા વાટેલા આદુ મરચા
  5. 1/2 અડધી ચમચી હળદર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1.ચમચી તેલ
  8. ચપટી ખાવા નો સોડા

સૂચનાઓ

  1. એક મોટા વાસણ માં ઢોકળા નો લોટ લો.તેમાં છાશ નાખી ને ખીરું તૈયાર કરો અને આથો આવવા માટે 6 ,7 કલાક માટે મૂકી રાખો.
  2. ઢોકળા ના ખીરા માં લસણ ,આદુ ,મરચાં, મીઠું અને હળદર નાખી ને મિક્સ કરો.
  3. ગેસ ઉપર સ્ટીમર ગરમ થવા મુકો.હવે તેમાં થાળી ને તેલ લગાવી મુકો.હવે ઢોકળા ના ખીરા માં ખાવા નો સોડા અને થોડું તેલ નાખી ને મિક્સ કરો .અને થાળી માં નાખી ને સ્ટીમર માં ચડવા માટે મુકો.10 મિનિટ ના સમય માં ઢોકળા તૈયાર થઈ જશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર