હોમ પેજ / રેસિપી / ટોપરા પાક

Photo of Topra paak by Aachal Jadeja at BetterButter
402
2
0.0(0)
0

ટોપરા પાક

Oct-30-2018
Aachal Jadeja
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટોપરા પાક રેસીપી વિશે

મારા દાદી મા ટોપરા પાક મારી માટે બનાવતા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨કપ નારીરલ તાજુ કસેલુ
  2. ૧ કપ ખાડં
  3. ૩/૪ કપ દૂધ
  4. ૧/૪ કપ માવો

સૂચનાઓ

  1. નારીયલ, ખાડં, દૂધ ને કડાઈમાં મિકસ કરી ૧૫ મિનિટ ધીમી આચ પર ઉકાળો
  2. ચમચા થી હલાવતા રહો
  3. માવો મિકસ કરી હલાવતા રહો ધીમે ધીમે
  4. હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયા બાદ ઘી ચોપડે લી થાળીમાં પાથરીને કટકા કરી લો છરી થી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર