હોમ પેજ / રેસિપી / દાળઢોક્ળી

Photo of Dal Dhokdi by Mital Viramgama at BetterButter
959
1
0.0(0)
0

દાળઢોક્ળી

Oct-30-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળઢોક્ળી રેસીપી વિશે

દાળઢોક્ળી લગભગ બધાં ગુજરાતી ઓના ઘરમાં બનતી હોય છેં. મારાં સાસુ ની દાળઢોક્ળી નો સ્વાદ કંઇક ઔરજ આવતો.

રેસીપી ટૈગ

  • વેજ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 4કપ વધારેલી દાળ
  2. ચણાનો લોટ 4 ટેબલ સ્પૂન
  3. ઘઉં નો લોટ ચાર ટેબલ સ્પૂન
  4. 1ટી સ્પૂન તેલ
  5. 1/4 ટી અજમો
  6. 1/2સ્પૂન લાલ મરચું
  7. 2ટેબલ સ્પૂન જીણા મગફળી ના દાણા બાફેલા
  8. 1/4સ્પૂન હળદર
  9. નીમક સ્વાદ અનુસાર ધાણા
  10. એક ટેબલ સ્પૂન લીલાં ધાણા ભાજી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ઘઉં નો લોટ ચાર ટેબલ સ્પૂન અને ચણા ના લોટ મા તેલ અજમો લાલ મરચું,હળદર,નીમક સ્વાદ અનુસાર નાખી મીક્સ કરી લો.
  2. હવે રોટલી જેવો લોટ બાંધવો
  3. પછી તેની રોટલી વણી ને ચોડવી લેવાની. વધારે નહીં ચોડવાની.
  4. પછી થોડી ઠંડી થાય એટલે ઢોક્ળી ને કાંપી લેવાની
  5. હવે સરસ સ્પાઇસી તળકા મારેલી (વધારેલી દાળ)લઇને ઉકળવા મુકી દો
  6. હવે દાળ ની અંદર ઢોક્ળી ના પીસ નાખી મીડીયમ તાપે ઢોક્ળી ને ચડવા દેવાની.
  7. સરસ એકરસ ઢોક્ળી ને દાળ થઇ જાય એટલે બાફેલા દાણા નાખી દો.
  8. હવે દાળઢોક્ળી તૈયાર છે. ઉપરથી લીલા ધાણા ભાજી નાખી મીક્સ કરી લોઅને ગરમાગરમ સવઁ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર